Skip to content Skip to sidebar Skip to footer

Forest Guard Gujarat Mock Test

Forest Guard Mock Test: Online Mock Test for the preparation of the Gujarat Forest Guard Exam. Candidates can take this mock test and prepare for the exam and pass it easily.

Forest Guard Gujarat Mock Test


આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ?

 
 
 
 

પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ?

 
 
 
 

ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ?

 
 
 
 

કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ?

 
 
 
 

વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને “વિશ્વ વન વર્ષ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું

 
 
 
 

“વિશ્વ ઓઝોન દિવસ” દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

 
 
 
 

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?

 
 
 
 

કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલ છે ?

 
 
 
 

કસ્તૂરી મૃગ કથા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ?

 
 
 
 

કુલ ભૌગૌલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દૃષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે ?

 
 
 
 

વર્ષ ૨૦૧૫ માં કયા સાંસ્કૃતિક વનમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવન ઉજવણી થઇ હતી ?

 
 
 
 


‘અર્જુન’ વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે ?

 
 
 
 

‘ત્રિફળા’ ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? કઇ વનસ્પતિના બીજનાં તેલમાંથી ‘બાયોડીઝલ’ મેળવવામાં આવે છે

 
 
 
 

મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ?

 
 
 
 

‘અળસીયા’ નુ લીંગ જણાવો.

 
 
 
 

પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેચવામાં આવેલ છે ?

 
 
 
 

કયા સસ્તન પ્રાણીને ચાર ઢીંચણ હોય છે ?

 
 
 
 

સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ?

 
 
 
 

ટાઇગોન (Tigon) શું છે ?

 
 
 
 

ક્યા ભારતીય પક્ષીને, પક્ષીઓના ‘પોલીસ પટેલ’ તરીકે ઓળખવામાં આવે છે ?

 
 
 
 

કયું પ્રાણી જંગલના સફાઇ કામદાર તરીકે ઓળખાય છે ?

 
 
 
 

‘કાથો’ કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે ?

 
 
 
 

Post a Comment for "Forest Guard Gujarat Mock Test"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now