Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023. ટોટલ (1499) પર ભરતી જાહેર.

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં પટાવાળા વર્ગ 4 ની ભરતી જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર અને સ્વીપરની કુલ 1499 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat High Court Recruitment 2023

હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા વર્ગ 4 ની 1499 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઘણા લાંબા સમય પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. જે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં નોકરી કરવા માંગે છે તેમના માટે આ નોકરીની સુવર્ણ તક છે.



ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023. ટોટલ  (1499)  પર ભરતી જાહેર.


ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023. ટોટલ  (1499)  પર ભરતી જાહેર.

Gujarat High Court Recruitment 2023

  • સંસ્થા નું નામ :- ગુજરાત હાઇકોર્ટ
  • પોસ્ટનું નામ :-  પટાવાળા (વર્ગ – 4)
  • કુલ જગ્યાઓ :-  1499
  • અરજી પ્રકાર :- ઓનલાઈન
  • નોકરીનું સ્થળ :- ગુજરાત
  • ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ –
  • ઓફિશિયલ વેબસાઈટ :- hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની 1499 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ

  • પટાવાળા 1499

ગુજરાત હાઈકોર્ટ ભરતી શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ (SSCE) કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય – સમય પર નિર્ધારિત થયેલ / કરવામા આવી શકે, / તે મુજબનું સંબધિત કાર્ય કૌશલ્ય હોવુ જોઇએ.

વય મર્યાદા

  • ન્યૂનતમ: 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • મહત્તમ: 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 Online Apply

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.hc-ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

  • General રૂ. ૩૦૦/- + બેંક ચાર્જસ
  • OBC/SC/ST/PWD રૂ. ૧૫૦ + બેંક ચાર્જસ

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 પસંદગી પક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી પગાર ધોરણ

પગાર ધોરણ: રૂ. 14,800 થી 47,100/-( 7 માં પગાર પંચ મુજબ)
એમ

મહત્વપૂર્ણ લિંક




કોલ લેટર  ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

ઓફિશિયલ નોટિફિકેશન :-  અહીં ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા :-  અહીં ક્લિક કરો

અન્ય નોકરીની માહિતી માટે :-  અહીં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 FAQ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા ની 1499 જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે છે?
  • gujarathighcourt.nic.in ગુજરાત હાઈકોર્ટ ની ઓફિશિયલ વેબસાઈટ છે.

Post a Comment for "ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023. ટોટલ (1499) પર ભરતી જાહેર."

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now