Skip to content Skip to sidebar Skip to footer

બાળકને મોબાઈલ જોતાં જોતાં જ જમવાની આદત છે તો સાવધાન

બાળકને મોબાઈલ જોતાં જોતાં જ જમવાની આદત છે તો સાવધાન!

આ રેટ રેસમાં પેરેન્ટ્સ પાસે હવે એટલો સમય નથી રહ્યો કે તે બાળકોને લા લડાવી ભોજન કરાવે. પેરેન્ટ્સના પ્રેમ અને લાડની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. પેરેન્ટ્સને મોબાઈલથી એક પ્રકારની શાંતિ મળે છે કે કોઈ નખરાં કર્યા વગર બાળકને મોબાઈલ આપી છે એટલે બાળક જમી લેશે. આ આદત કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.

બાળકોને શા માટે સ્માર્ટફોનની લત લાગે છે

આજકલની મિકેનિકલ લાઈફમાં માતાપિતા બંને નોકરી કરતા હોય છે. પહેલાં બાળકને ાદા-દાદી વાર્તા સંભળાવી લાડ લડાવી માતા સ્નેહની જગ્યા હવે મોબાઈલ ફોને લઈ લીધી છે. મોબાઈલ ફોનમાં બાળકે એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એ પણ ભાન નથી હોતું કે પીરસાઈ શું રહ્યું છે! પર થાય છે.

પેરેન્ટ્સ શા માટે જવાબદાર

પેરેન્ટ્સ એટલા વ્યસ્ત બની ગયા છે કે તે બાળકને ભોજન કરાવવાને તેઓ વાઘરી નહિ પરંતુ ટી સમજી રહ્યા છે. પેરેન્ટ્સ બાળકને જમવાનું અને મોબાઈલ આપી બીજી એક્ટિવિટી કરવા લાગે છે. મોબાઈલમાં વીડિયો જોતા તેમના મનમાં ઉદભવતા કેટલાક સવાલોના જવાબ ન મળતા તેની ઉત્સુકતા જતી રહી છે. તેની અસર બાળકના માનસિક વિકાસ

મોબાઈલની લત બાળકો માટે કેટલી જોખમી

  • મૂંગા મોઢે બાળક ભોજન કરતું હોવાથી તેની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
  • મનમાં ઉદભવતા સવાલોના જવાબ ન મળવાથી તેની ઉત્સુકતા ઓછી થઈ જાય છે,
  • આંખમાંથી પાણી નીકળે છે, દૃષ્ટિ નબળી પડે છે અને ઙયનેરાની સમસ્યા રહે છે.
  • મોબાઈલ જોવાના ચક્કરમાં બાળકો ક્યારેક વધારે ખાઈ લે છે.
  • ભજન કરતાં સમયે મોબાઈલના ઉપયોગથી તેમને ભીજનની ઓળખ જ નથી રહેતી મોબાઈલમાં વ્યસ્ત હોવાને કારણે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
  • મોબાઈલમાં વીડિયો જોવાને કરણે બાળકો ઓછાં એક્સપ્રેસિવ થઈ જાય છે.
  • બાળકોને મોબાઈલની લત લાગી જાય છે તેનાં પરા મોબાઇલ ન મળે તો બાળક ચીયુ બનો તેનાં પર કન્ટેલ કરી શકતો નથી.

બાળકોને મોબાઈલથી આ રીતે દૂર કરો

તમારું રૂટિન ગમે તેટલું વ્યસ્ત કેમ ન હોય પરંતુ બાળકને જમવા માટે મોબાઈલના ભરોસે ન રહો. પોતાના

હાથથી જ બાળકને ભોજન કરાવો. વાર્તા સંભળાવતા તેમને ભોજન થવી, જેથી તેમની જિજ્ઞાસા જળવાઈ રહે.

ભોજનમાં રહેલી વસ્તુઓના નામ બાળકને જણાવી અને તે શા માટે જરૂરી છે એ પણ સમજાવો, દિવસમાં થોડો સમય બાળક સાથે પસાર કરો. આ દરમિયાન પેરેન્ટ્સ મોબાઈલથી દૂર રહેવું જોઈએ.

બાળકને નવી વાતો શીખવાડવા માટે ગેટ્સને બદલે પુસ્તકની મદદ લો.?

Post a Comment for "બાળકને મોબાઈલ જોતાં જોતાં જ જમવાની આદત છે તો સાવધાન"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now