Skip to content Skip to sidebar Skip to footer

સુરત મહાનગર પાલિકામાં ભરતી જાહેર 2023.ઓનલાઇન અરજી કરો www.suratmunicipal.gov.in

સુરતમહાનગરપાલિકામાંભરતી

@ www.suratmunicipal.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો..
સુરત મહાનગર પાલિકામાં ભરતી જાહેર 2023.ઓનલાઇન અરજી કરો www.suratmunicipal.gov.in

સુરત મહાનગર પાલિકામાં ભરતી 2023 HTML Table Generator
પોસ્ટ નું નામ      સુરત નગરપાલિકા
પોસ્ટ નું નામ  વિવિધ 
નોકરી નું સ્થળ  સુરત ,ગુજરાત 
અરજી કરવાનું માધ્યમ  ઓનલાઇન 
નોટિફિકેશનની તારીખ  02 જુલાઈ 2023 
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ  04 જુલાઈ 2023 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   18 જુલાઈ 2023 
ઓફિશ્યિલ વેબસાઈટ  www.suratmunicipal.gov.in 

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે મહત્વની તારીખ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2023 છે.

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ પોસ્ટ ઉપર તથા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
HTML Table Generator
              પોસ્ટ નું નામ 
 
  ખાલી જગ્યા  
એડીશનલ સીટી ઈજનેર 03 
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર  01 
કાર્યપાલક ઈજનેર  03 
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર  02 
ડેપ્યુટી ઈજનેર  04 
એન્વાયરમેન્ટ એન્જીનીયર  04 
ડેપ્યુટી ટાઉન પ્લાનર  03 
આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર  07 
મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ  26 
સબ ઓફિસર  25 
કુલ ખાલી જગ્યા  78 

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે પગારધોરણ

SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી nhmsatararecruitment.in વિઝીટ કરતા રહેવું.

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે લાયકાત

મિત્રો, SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

સુરત મહાનગર પાલિકામાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ @ www.suratmunicipal.gov.in પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ કડીઓ 

HTML Table Generator
નોકરીની જાહેરાત માટે
અહીં ક્લિક કરો
અરજી કરવા માટે   અહીં ક્લિક કરો 
સત્તાવાર વેબસાઈટ   અહીં ક્લિક કરો 
વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો 

નોંધ

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

إرسال تعليق for "સુરત મહાનગર પાલિકામાં ભરતી જાહેર 2023.ઓનલાઇન અરજી કરો www.suratmunicipal.gov.in"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now