Skip to content Skip to sidebar Skip to footer

10th Pass Govt Job 2023: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી

10th Pass Govt Job 2023 | SSC Pass Govt Job 2023

10th Pass Govt Job 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th Pass Govt Job 2023: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી


સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssc.nic.in/


પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી થવા જઈ રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર SSC GD દ્વારા જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 84866 છે, આ ભરતીમાં સી.આર.પી.એફમાં 29283, બી.એસ.એફમાં 19987, આઈ.ટી.બી.પીમાં 4142, એસ.એસ.બી માં 8273, સી.આઈ.એસ.એફમાં 19475 અને એ.આર માં 3706 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.

લાયકાત:

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 21,700 થી લઇ 69,00 પગાર ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ/ પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી ફી:

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. જયારે આ કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી નિઃશુલ્ક રહેશે.

વયમર્યાદા:

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

મહત્વની તારીખો:

મિત્રો, સંસ્થા દ્વારા આ ભરતી સંબંધિત આર.ટી.આઈ જવાબ બહાર પાડી દેવામાં આવ્યો છે અને આ ભરતીની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડી દેવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 નવેમ્બર 2023 ના રોજથી ચાલુ થશે જયારે અરજી જમા કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023 રહેશે.

પસંદગી પ્રક્રિયા:

SSCની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
 હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો


નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

إرسال تعليق for "10th Pass Govt Job 2023: 10 પાસ માટે 84865+ જગ્યાઓ પર ખુબ મોટી સરકારી ભરતી"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now