Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024 | બેંક રજા લિસ્ટ 2024

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024 | બેંક રજા લિસ્ટ 2024

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 2023 વર્ષ પૂરું થતા 2024 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રમાં લોકો સૌ પ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લે છે એટલા માટે થઈ અહીં 2024 માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ મરજિયાત રજાઓ અને બેંક રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં આપેલ જાહેર રજાઓ 2024 ની યાદી પીડીએફ ફાઇલમાં આપવામાં આવી છે

ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024 | બેંક રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024 :

  • ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ ( ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ )દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે આ પબ્લિક હોલીડે 2024 લીસ્ટ મુજબ કુલ 25 જાહેર રજાઓ કરેલ છે
  • જો વાત કરીએ આ રજાઓની તો 26 જાન્યુઆરી, મહાશિવરાત્રી હોળી ,ગુડ ફ્રાઇડે, ચેટી ચાંદ, બાબાસાહેબ આંબેડકર જયંતિ, રામનવમી ,બકરી ઈદ ,પતેતી ,મોહરમ ,જન્માષ્ટમી ,મહાત્મા ગાંધી જયંતી, દશેરા, દિવાળી ,નવું વર્ષ, ભાઈ બીજ, ગુરુ નાનક જયંતિ, ક્રિસ્મસ ,તહેવારની રજા મળશે

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024: 

  • ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક રજાઓ જાહેર રજા જાહેર કરવામાં આવી છે તેમાં મર્યાદ રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓ ની યાદી જાહેર કરવામાં આવેલ છે

બેંક રજાઓ 2024 :

GADદ્વારા બેંક પ્રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે બેન્ક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે.

જાહેર રજા લિસ્ટ 2024
ક્રમ જાહેર રજા નામ તારીખ  વાર
1 પ્રજાસત્તાક દિન 26જાન્યુઆરી2024 શુક્રવાર
2 મહા શિવરાત્રી  (મહા વદ 13) 08 માર્ચ 2024 શુક્રવાર
3 હોળી બીજો દિવસ (ધૂળેટી)  25 માર્ચ 2024  સોમવાર
4 ગુડ ફ્રાઇડે  29 માર્ચ 2024 શુક્રવાર
5 ચેટીચાંદ  10 એપ્રિલ 2024 બુધવાર
6  રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ 1 લો) 11 એપ્રિલ 2024 ગુરુવાર
7 શ્રી રામ નવમી (ચૈત્ર સુદ 9) 17 એપ્રિલ 2024 બુધવાર
8 ભગવાન શ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ 3) 10 મે 2024  સુક્રવાર
9  ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ) 17 જુન 2024 સોમવાર
10 મહોરમ (આશૂર)  27 જુલાઈ 2024 બુધવાર
11
સ્વાતંત્ર્ય દિન
પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી) 
15 ઓગસ્ટ 2024 ગુરુવાર
12 રક્ષાબંધન (શ્રાવણ સુદ 15)  19 ઓગસ્ટ 2024 સોમવાર
13 જન્માષ્ટમી (શ્રાવણ વદ 8) 26 ઓગસ્ટ 2024 સોમવાર
14 સવંત્સરી (ભાદ્રપદ સુદ 4) (ચતુર્થી પક્ષ) 07 સપ્ટેમ્બર 2024 સનિવાર
15 ઈદ-એ-મિલાદુ-ન્નબી (બારા વફાત મહમદ પયંગબર સાહેબનો જન્મદિન)  16 સપ્ટેમ્બર 2024 સોમવાર
16 મહાત્મા ગાંધીનો જન્મદિન  2 ઓક્ટોબર 2024 બુધવાર
17 દશેરા (વિજયા દશમી) (આસો સુદ 10) 12 ઓકટોબર 2024 સનિવાર
18
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ દિવસ
દિવાળી (દિપાવલી)
31 ઓક્ટોબર 2024 ગુરુવાર
19 નૂતન વર્ષ દિન / વિક્રમ સંવત – 2081, બેસતું વર્ષ (કારતક સુદ 1) 2 નવેમ્બર 2024 શનિવાર
20 ગુરુ નાનક જયંતી (કારતક સુદ 15)  15 નવેમ્બર 2024 શુક્રવાર
21 નાતાલ 25 ડિસેમ્બર 2024 બુધવાર

મહત્વપૂર્ણ લિંક
રજાલિસ્ટ 2024  અહીં ક્લિક કરો.
મરજિયાત રજા લિસ્ટ અહીં ક્લિક કરો.
બેંક રજાઓ અહી ક્લિક કરો.

إرسال تعليق for "ગુજરાત સરકાર જાહેર રજા અને મરજીયાત રજા લિસ્ટ 2024 | બેંક રજા લિસ્ટ 2024"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now