Skip to content Skip to sidebar Skip to footer

SSC Model Paper 2024: ધોરણ 10 માટે મોડેલ પ્રેકટીસ પેપરો Free ડાઉનલોડ કરો, નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરેલા પ્રેકટીસ પેપરો

SSC Model Paper 2024: SSC Practice Paper: માર્ચ 2024 મા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ગુજરાત અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી છે. આવનારી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ ની તૈયારીઓ ચાલુ છે. પરીક્ષાના આડે હવે 2 મહિના જેવો જ સમય બાકી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ હવે અંતિમ સમયમા મોડેલ પ્રેકટીસ પેપરોની તૈયારીઓ કરતા હોય છે. આ પોસ્ટમા આપણે આવનારી ધોરણ 10 SSC Board ની પરીક્ષા ની તૈયારી માટેના પ્રેકટીસ પેપરો ડાઉનલોડ કરવાની માહિતી મેળવીશુ.

SSC Model Paper 2024: ધોરણ 10 માટે મોડેલ પ્રેકટીસ પેપરો Free ડાઉનલોડ કરો, નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરેલા પ્રેકટીસ પેપરો
SSC Model Paper 2024

SSC Model Paper 2024


માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે નવી શિક્ષણનિતી ને અનુલક્ષીને 30 % હેતુલક્ષી મુજબ નવી પેપરસ્ટાઇલ દરેક વિષય માટે જાહેર કરવામા આવેલ છે. ઉપરાંત પ્રકરણવાઇઝ ગુણભાર તથા કયા પ્રકારના કેટલા પ્રશ્નો પૂછાશે તે અને દરેક વિષય માટે 1 મોડેલ પ્રેકટીસ પેપર બોર્ડ તરફથી જાહેર કરવામા આવેલ છે.

આ ઉપરાંત વિવિધ કોચીંગ ક્લાસીસ અને શાળાઓના નિષ્ણાંત શિક્ષકો દ્વારા પણ બોર્ડ પરીક્ષા માટે પ્રેકટીસ પેપરો સીલેબસ અને બ્લુ પ્રીન્ટ મુજબ તૈયાર કરવામા આવતા હોય છે. આ પોસ્ટમા વિવિધ કોચીંગ ક્લાસીસ અને શાળાઓ ના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરવામા આવેલા મોડેલ પ્રેકટીસ પેપરો મૂકવામા આવેલા છે.

  • GSEB SSC Maths Practice Paper 2024
  • GSEB SSC Science Practice Paper 2024
  • GSEB SSC gujarati Practice Paper 2024
  • GSEB SSC English Practice Paper 2024
  • GSEB SSC Social Science Practice Paper 2024
  • GSEB SSC Hindi Practice Paper 2024

SSC Paper Style 2024

આવનારી માર્ચ 2024 ની બોર્ડ પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણનિતી ને અનુલક્ષીને 30 % હેતુલક્ષી મુજબ નવી પેપર સ્ટાઇલ જાહેર કરવામા આવી છે. જેમા દરેક વિષય મા 30 % મુજબ 24 ગુણના પ્રશ્નો હેતુલક્ષી રહેશે. જયારે બાકીના 56 ગુણ માટે હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકજવાબી પ્રશ્નો અને લાંબા પ્રશ્નો મુજબ વર્ગીકરણ કરી પેપર સ્ટાઇલ જાહેર કરવામા આવી છે.

નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.

  • ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

GSEB Exam Time Table 2024

ધોરણ 10 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.

તારીખવારવિષય
11-3-2024સોમવારગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ
13-3-2024બુધવારસ્ટાન્ડર્ડ ગણિત/
બેઝીક ગણિત
15-3-2024શુક્રવારસામાજિક વિજ્ઞાન
18-3-2024સોમવારવિજ્ઞાન
20-3-2024બુધવારઅંગ્રેજી (દ્વિતીય ભાષા)
21-3-2024ગુરૂવારગુજરાતી (દ્વિતીય ભાષા)
22-3-2024શુક્રવારઅન્ય દ્વિતીય ભાષાઓ
તથા અન્ય વિષયો


Phoenix Paper Set 2024 pdf

અહિં ક્લીક કરો

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગર પેપરસેટ

અહિં ક્લીક કરો

પાંભર સાયન્સ એકેડેમી પેપરસેટ

અહિં ક્લીક કરો

સંસ્કાર ભારતી વિદ્યાલય પેપરસેટ

અહિં ક્લીક કરો

પી.પી.સવાણી ક્લાસીસ પેપરસેટ

અહિં ક્લીક કરો

GSEB SSC time Table PDF

અહિં ક્લીક કરો

SSC HSC New Paper Style PDF

અહિં ક્લીક કરો


WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now

Post a Comment for "SSC Model Paper 2024: ધોરણ 10 માટે મોડેલ પ્રેકટીસ પેપરો Free ડાઉનલોડ કરો, નિષ્ણાંત શિક્ષકો દ્વારા તૈયાર કરેલા પ્રેકટીસ પેપરો"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now