Skip to content Skip to sidebar Skip to footer

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કુલ 370 જગ્યાઓ માટે ભરતી.

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ખુશખબરી વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા સિક્યોરીટી ગાર્ડ, ક્લીનીંગ સ્ટાફ, મેડીકલ ઓફિસર અને એમ.પી.એચ. ડબલ્યુ-Male જગ્યાઓ ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કુલ 370 જગ્યાઓ માટે ભરતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની હાઇલાઇટ્સ

  • સંસ્થા નુ નામ :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
  • પોસ્ટનું નામ :- સિક્યોરીટી ગાર્ડ, સ્ટાફ નર્સ, ક્લીનીંગ સ્ટાફ અને અન્ય
  • કુલ જગ્યાઓ :- 370
  • અરજી કરવાની છેલ્લી તારીખ :-  03/04/2023
  • અરજી મોડ :-  ઓનલાઇન
  • સત્તાવાર વેબસાઇટ :- http://www.vmc.gov.in/

VMC Recruitment 2023 | 370 જગ્યાઓ માટેની ભરતી

જગ્યાનું નામ જગ્યા
  • મેડીકલ ઓફિસર (કરાર આધારિત)  :- 74
  • સ્ટાફ નર્સ (કરાર આધારિત) :-  74
  • એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) :-  74
  • સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing) :-  74
  • ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing) :-  74

ઓનલાઈન જ અરજી કરવાની રહેશે

  • રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ : 24-03-2023 થી તારીખ 03-04-2023 દરમ્યાન www.vmc.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સૂચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

પગારધોરણ

  • ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો વડોદરા નગરપાલિકા ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તથા તમને ભારત સરકારના એપ્રેન્ટીસિપ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

  • અરજી કર્યા બાદ તમને તમારા અભ્યાસના મેરીટ અનુસાર પસંદ કરવામાં આવશે. જો તમારા ગુણ સારા હશે તો તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધુ રહેશે.

ઉંમર સુધીની વય મર્યાદા માન્ય

  • મેડીકલ ઓફિસર માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી અને અન્ય જગ્યાઓ માટે 45 વર્ષથી વધુ નહી તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:

અરજી શરૂ થવાની તારીખ :- 24/3/2023

અરજી કરવા ની છેલ્લી તારીખ :- 3/4/2023

મહત્વપૂર્ણ લિંક :

VMC Bharti 2023 જાહેરાત વાંચો :-  અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો :- અહીં ક્લિક કરો
હોમ પેજ :-  અહીં ક્લિક કરો

FAQ’S : VMC Bharti

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
  • VMC ભરતી 2023 છેલ્લી તારીખ 03 એપ્રિલ 2023 છે
VMC ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે
  • VMC ની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે

Post a Comment for "વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કુલ 370 જગ્યાઓ માટે ભરતી."

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now