Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાત બગાયતી યોજના ઓનલાઇન અરજી કરો 2023.@ikhedut.gujarat.gov.in

ગુજરાત બગાયતી યોજના ઓનલાઇન અરજી કરો 2023.@ikhedut.gujarat.gov.in

I khedut Online Apply: ખેડૂત સબસીડી ઓનલાઇન અરજી: સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાય યોજનાઓ ચલાવવામા આવે છે. IKHEDUT પોર્ટલ પર ખેડૂતો માટે સબસીડી માટે આ પોર્ટલ વીવીધ યોઅજ્નાઓનો લાભ લેવા માટે તા. 22 એપ્રીલ થી ખુલ્લુ મુકવામા આવશે. એટલે કે વીવીધ યોજનાઓ માટે સબસીડી માટે 22 એપ્રીલથી I khedut Online Apply કરી શકાસે.

ikhedutgujaratgovin
ikhedutgujaratgovin

I khedut Online Apply

  • યોજના :- ખેડૂત સબસીડી યોજનાઓ
  • વિભાગ :- બાગાયત વિભાગ
  • અરજી મોડ :-  ઓનલાઇન
  • અરજી તારીખ :-  22-4-2023 થી 31-5-2023
  • ઓફીસીયલવેબસાઇટ:-https://ikhedut.gujarat.gov.in/
  • લાભાર્થી :- રાજ્યના ખેડૂતો

ikhedut Portal ગુજરાત બગાયતી યોજના 2023

Ikhedut portal પર વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગના વીવીધ ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
  • ઘનિષ્ઠ ફળપાક વાવેતર
  • વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક
  • ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  • હાઇબ્રીડ શાકભાજી વાવેતર
  • છુટા ફુલપાક
  • કેળ (ટીસ્યુ) અને પપૈયા
  • કાચા/અર્ધપાડા/પાકામંડપ
  • જૂના બગીચાઓનું નવીનીકરણ
  • પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
  • ડોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ
  • મિશન મધમાખી કાર્યક્રમ
  • કમલમ ફળ (ડ્રેગનફૂટ) મા સહાય
  • ગ્રીન હાઉસ/નેટહાઉસ
  • પ્લગ નર્સરી/નર્સરી -પક્ષી/ડરા સામે સંરક્ષણ નેટ
  • પ્રાઇમરી/મોબાઇલ/મીનીમલ પ્રોસેસીંગયુનિટ
  • મહિલા તાલીમાર્થીઓને વૃતીડા
  • ટ્રેકટર ( ૨0 PTO HP સુધી )
  • પાવર ટીલ૨ ( ૮ BHP થી વધુ )
  • ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ પ્રેયર
  • ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા
  • નવી ટીસ્યુકલ્ચર લેબ .ની સ્થાપના રાઈપીંગ ચેમ્બર
  • કોલ્ડ સ્ટોરેજ
  • કોલ્ડચેઈન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિડીડ-૨ણ માટે

ઇ-ખેડુત પોર્ટલ ગુજરાત બગાયતી યોજનાઓ 2023 માટે કેવી રીતે અરજી કરવી?

વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના VCE નો ગ્રામ પંચાયત મા સંપર્ક કરી શકો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.
  • સૌ પ્રથમ Online Apply કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
  • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો ધ્યાનથી વાંચી લો.
  • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરો.
  • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો.
  • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
  • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
  • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો

ઇ-ખેડુત બગાયતી યોજના 2023 જરૂરી દસ્તાવેજો :

Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ નીચના જેવ ડોકયુમેન્ટ જોડીને આજી જમા કરાવવાની હોય છે.
  • ખેડૂતની 8-અ ની નકલ
  • જે જમીન માટે સબસીડી યોજના નો લાભ લેવા માંગતા હોય તેની 7 નંંબર અને 12 નંબરની નકલ
  • આધાર કાર્ડ ની નકલ
  • બેંક પાસબુકની નકલ

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટે :- અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે :- અહી ક્લિક કરો.

મહત્વ પૂર્ણ તારીખ

ikhedut ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ :-22મી એપ્રિલ 2023

ikhedut ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 31મી મે 2023

Post a Comment for "ગુજરાત બગાયતી યોજના ઓનલાઇન અરજી કરો 2023.@ikhedut.gujarat.gov.in"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now