Skip to content Skip to sidebar Skip to footer

tet 2 result 2023 ojas result

Tet -2 નું પરિણામ જાહેર


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2023 ની પરીક્ષા 23/04/2023 ના રોજ યોજાઈ હતી, જેના પરિણામની હજારો ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. જૂન માં પરિણામ જાહેર થવાની શક્યતા છે, વિસ્તૃત જાણકારી નીચે મુજબ આપેલ છે

tet-2-result-2023
tet-2-result-2023

Tet -2 નું પરિણામ કેવી રીતે જોવું?

Tet -2 નું પરિણામ જોવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

  • સૌથી પહેલાં તમે sebexam.org પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  • પછી, તમે TET 2 આગળ ક્લિક કરો
  • ત્યાં તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • છેલ્લે સબમિટ બટન પર ક્લીક કરો

 


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-2023 ની આવનારી પરીક્ષા માટે કોલલેટર જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ નીચે આપેલ સરનામા ભૂલ હોવાના કારણે જેતે સરનામા માં સુધારો કરવામાં આવ્યો છે જેની સંબધિત ઉમેદવારોએ નોંધ લેવી. તેવું  SEB દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET - 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET - 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફારનોટિફિકેશન
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET – 2 પરીક્ષા કેન્દ્રમાં ફેરફારનોટિફિકેશન
>

Post a Comment for "tet 2 result 2023 ojas result"

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now