Skip to content Skip to sidebar Skip to footer

ગુજરાત પોલીસમા ભરતી 2023. લાયકાત 8 પાસ police.gujarat.gov.in પર આરજી કરો.

ગુજરાત પોલિસીમાં ભરતી @police.gujarat.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.
કારણ કે ગુજરાત પોલીસમાં 8 પાસ માટે ગ્રામ રક્ષક દળની 600+ જગ્યાઓ પર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત પોલીસમા ભરતી 2023. લાયકાત 8 પાસ police.gujarat.gov.in પર આરજી કરો.

ગુજરાત પોલીસમા ભરતી 2023


સંસ્થાનું નામ ગ્રામ રક્ષક દળ
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોટિફિકેશનની તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ તારીખ 27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક  police.gujarat.gov.in

ગુજરાત પોલિસીમાં ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 27 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ઓગસ્ટ 2023 છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પોસ્ટનું નામ 2023:

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે ખાલી જગ્યા 2023:

  • પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ ની પુરુષ તથા મહિલા ઉમેદવાર માટે કુલ 600 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે લાયકાત 2023.

  • મિત્રો, ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 8 પાસ કરેલું હોવું જોઈએ તથા અન્ય લાયકાત માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. આ ભરતીમાં પુરુષ તથા મહિલા બંને અરજી કરી શકે છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે વયમર્યાદા 2023.

  • જી.આર.ડી/એસ.આર.ડી ની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

પોલીસ વિભાગની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
  • શારીરિક કસોટી
  • ઇન્ટરવ્યૂ

ગુજરાત પોલિસીમાં ભરતી માટે જરૂરી દસ્તાવેજો

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
  • આધારકાર્ડ / રાશનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • તથા અન્ય

ગુજરાત પોલિસીમાં ભરતી માટે પગારધોરણ

  • ગ્રામ રક્ષક દળનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દરરોજ 300 રૂપિયા એટલે કે માસિક 9000 રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવી શકે છે.

ગુજરાત પોલિસીમાં ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું ભરૂચનું કોઈપણ પોલીસ સ્ટેશન છે.

Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :-

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પોલિસીમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે.
અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે. આ પોસ્ટમાં ફક્ત માહિતી જણાવવામાં આવી છે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકત લઈ શકો છો
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Post a Comment for "ગુજરાત પોલીસમા ભરતી 2023. લાયકાત 8 પાસ police.gujarat.gov.in પર આરજી કરો."

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now